Sunday, April 10, 2011

અબડાસા તાલુકા  ના પ્રાથમિક શાળા ના તમામ શિક્ષ કો  માટે ની  તાલીમ નું આયોજન તમામ સી .આર સી .માં રાખવાનું આયોજન બી .આર .સી . નલિયા તરફથી સુચના આપવામાં આવી છે તો તમામ શિક્ષ કો એ આ તાલીમ માટે હાજર રહેવું આ તાલીમ દરેક સી .આર.સી કક્ષા એ સારી રીતે ચાલે એની તકેદારી રાખવાની

No comments:

Post a Comment