Tuesday, June 28, 2011

લઘુ ગ્રહ ભ્રમણ

2011MD નામનો લઘુ ગ્રહ આજ રોજ ભારતીય સમય અનુસાર રાત્રી ના ૧૦ વાગ્યાની આસપાસ પૃથ્વીથી ફક્ત ૧૨૩૦૦ કિ.મી. નજીક થી પસાર થશે. આ લઘુ ગ્રહ ઓસ્ટ્રેલીયા, ન્યુ ઝીલેન્ડ, દક્ષિણ અને પૂર્વ એશિયા ના દેશોમાં જોઈ શકાશે. આ લઘુ ગ્રહ ગત ૨૨ જુન ના રોજ નીયર અર્થ રીસર્ચ પ્રોજેક્ટ ની ટીમ દ્વારા શોધવામાં આવ્યો હતો.
૨૦૧૧ MD નો અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકો નું કહેવું છે કે તેનો વ્યાસ ૫ થી ૨૦ મીટર જેટલો છે. આ લઘુ ગ્રહ ની પૃથ્વી ઉપર ની અથડામણ ની શક્યતા ખુબ ઓછી છે તેમ છતાં જો તે પૃથ્વી ના વાતાવરણ માં પ્રવેશે તો પણ પૃથ્વી ઉપર પહોંચતા પહેલાં જ તે આકાશ માં જ સળગી જશે જેથી પૃથ્વી વાસીઓને કોઈ નુકશાન થશે નહીં. હા એક ખુબ સારો ફાયર બોલ નો નઝારો જોવા જરૂર મળી શકે. પૃથ્વી ની આસ પાસ ફરતા ભૂસ્થિર ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહો કે જેઓ ૩૫૦૦૦ કિ.મી. ઉંચે રહી ને પૃથ્વીની આસ પાસ ફરે છે તેને નુકશાન થવાની શક્યતા નકારી શકાતી નથી પરંતુ તેની ભ્રમણ કક્ષા નો અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકો નું માનવું છે કે આ લઘુ ગ્રહ પ્રુથ્વીના દક્ષિણ ધ્રુવ પ્રદેશ પાસેથી પસાર થવાનો હોઈ અને ભૂસ્થિર ઉપગ્રહો વિષુવ વૃત ઉપર ભ્રમણ કરતાં હોઈ આવી ટક્કર ની સંભાવના ઓછી છે. આ લઘુ ગ્રહ જોવા માટે ૮ઇંચ કે તેથી વધુ વ્યાસ વાળા મોટા ટેલીસ્કોપ નો ઉપયોગ કરી શકાય. દૂરબીન થી કે નરી આંખે આ લઘુ ગ્રહ જોઈ શકાશે નહીં
-સરેરાશ  દર ૬ વરસે એકાદ લઘુ ગ્રહ પ્રુથ્વી ની નજીક થી પસાર થાય છે.
- અત્યાર સુધીમાં નોંધાયેલ અવકાશી પદાર્થો પૈકી ૨૦૧૧ MD સૌથી વધુ નજીક થી પસાર થશે.

Saturday, May 14, 2011

૧૫ ના ઓવર સેટૂપ કેમ્પ સહયોગ હોલ  ભુજ ખાતે રાખવામાં  આવ્યો છે . વધારામાં આવતા શિક્ષકો એ હાજરી આપવાની જેથી મનગમતું સ્થળ મળી શકે .

Monday, April 25, 2011

બાયસેગ સ્ટુડીયા ની મુલાકાતે અબડાસા ની શાળા ઓં












જી .સી .આર . ટી. ગાંધીનગર ના આયોજન થી  અબડાસા તાલુકાની બે પ્રાથમિક  શાળાઓ   ગાંધીનગર ખાતે આવેલા બાયસેગ સ્ટુડીયામાં  શૈક્ષનિક   પાઠ આપવા માટે ગયેલ જેમાં  શ્રી સાંધવ   પ્રાથમિક  શાળા  અને મોમાયા ફાર્મ પ્રાથમિક  શાળા ના કુલ ૯૦ વિદ્યાર્થીઓ ત્રણ દિવસ ના પ્રવાસ માં જોડાયા
ગાંધીનગરમાં આવેલ ઇન્દ્રોડા પાર્ક   સચિવાલય  વિધાન સભા અને અમદાવાદ માં આવેલ સાયન્સ સીટી કાંકરિયા તળાવ  સાબરમતી આશ્રમ  જોવાની બાળકોને ખુબ મઝા આવી ત્રણ દિવસ ના પ્રવાસમાં શિક્ષકો  અને બાળકોને શ્રી  તાવીયાડ સાહેબ શ્રી વાટલીયા સાહેબ અને ભુજ તાલીમ ભવનના શ્રી એચ .ટી.ગોર સાહેબ નો પૂરે પૂરો સહકાર મળ્યો  સરહદ પરના ગામડાના બાળકો માટે આ એક અનેરો અવસર હતો જે યાદગાર બની રહ્યો આવી પ્રવુતિ ને વેગ મળે એ માટે આ પ્રોજેકટ ચાલુ રહે એવી શુંભકામના સાથે ખુબ ખુબ આભાર જય ગરવી ગુજરાત
            અહેવાલ  :   કિશોરસિંહ જાડેજા  ભરતસિંહ ધલ નીલેશ પરમાર બીના પટેલ  
                       નીલમ પટેલ લખધીરસિંહ જાડેજા ચંદ્રકાંત મુનવર પ્રવીણસિંહ જાડેજા


vishy vastu talim ni mulakat

વિષય વસ્તુ તાલીમ માં અબડાસા તાલુકા ના  બી.આર.સી શ્રી લક્ષ્મણ ભાઈ ગઢવી તથા શિક્ષક અગ્રણી શ્રી રામસંગજી જાડેજા રાજ્ય શિક્ષક સંઘ ના શ્રી કિશોરસિંહ જાડેજા એ કોઠારા માનપુરા તથા વાંકું સી.આર .સી  ની શુભેચ્છા મુલાકાત લીધેલ .જરૂરી માર્ગદર્સન આપ્યું સી .આર. સી . મિત્રો પ્રતાપસિંહ સોઢા નારાણભાઈ પરગડું તથા પ્રવીણસિંહ જાડેજા સાથે રહેલ .ઉત્સાહ સાથે જ્ઞાન લેતા શિક્ષક  મિત્રો પોતાના અને તજજ્ઞો ના કાર્ય થી ખુશ હતા .
                                   અહેવાલ : કિશોરસિંહ જાડેજા  તથા  ખુમાનસિંહ સોઢા 

vishy vastu talim ni mulakat

વિષય વસ્તુ તાલીમ માં અબડાસા તાલુકા ના  બી.આર.સી શ્રી લક્ષ્મણ ભાઈ ગઢવી તથા શિક્ષક અગ્રણી શ્રી રામસંગજી જાડેજા રાજ્ય શિક્ષક સંઘ ના શ્રી કિશોરસિંહ જાડેજા એ કોઠારા માનપુરા તથા વાંકું સી.આર .સી  ની શુભેચ્છા મુલાકાત લીધેલ .જરૂરી માર્ગદર્સન આપ્યું સી .આર. સી . મિત્રો પ્રતાપસિંહ સોઢા નારાણભાઈ પરગડું તથા પ્રવીણસિંહ જાડેજા સાથે રહેલ .ઉત્સાહ સાથે જ્ઞાન લેતા શિક્ષક  મિત્રો પોતાના અને તજજ્ઞો ના કાર્ય થી ખુશ હતા .
                                   અહેવાલ : કિશોરસિંહ જાડેજા  તથા  ખુમાનસિંહ સોઢા 

Saturday, April 23, 2011

vishy vastu talim abadasa




વિષય વસ્તુ સજ્જતા તાલીમ માં ભાગ લેનાર શીક્ષકો કોઠારા તથા માનપુરા સી. આર .સી  ના તમામ 
શિક્ષકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ તાલીમાર્થી સાથે તજજ્ઞો એ પણ રસ દાખવી પુરતો ન્યાય આપ્યો 
                            અહેવાલ ; કિશોરસિંહ જાડેજા સાંધવ  પ્રાથમિક શાળા